sidhikhabar.com : A Gujarati news portal

Latest : અમેરિકામાં નો એન્ટ્રી! ટ્રમ્પે 39 દેશો સુધી વધાર્યો ટ્રાવેલ પ્રતિબંધ

Breaking News
ધુમ્મસને કારણે 7 બસો અને 3 કારો અથડાયા બાદ લાગી આગ, 4 લોકોના મોત; 25 ઇજાગ્રસ્ત પહેલગામ આતંકી હુમલામાં કોણ હતો આતંકીઓનો હેન્ડલર? NIAએ ચાર્જશીટમાં કર્યો ખુલાસો ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ ‘પુરાવા હોય તો સમાજ સમક્ષ રજૂ કરે અથવા પોલીસ કેસ કરે’, કિંજલ દવેના કયા આરોપો પર હેમાંગ રાવલે કહ Video: ‘ઓપરેશન સિંદુરના પહેલા જ દિવસે ભારત હારી ગયું હતું, પૂર્વ CM અને કોંગ્રેસના નેતાનું વિવા ગાંધી પરિવારને મોટી રાહત, કોર્ટે નેશનલ હેરાલ્ડ કેસમાં ED ચાર્જશીટ પર નોંધ લેવાનો ઇનકાર કર્યો ઓરિએન્ટ કેબલ્સ અને યશોદા હેલ્થકેર સહિત આ 7 કંપનીઓ SEBI ની મંજૂરી સાથે IPO લોન્ચ કરશે ભારતીય રોકાણકારોએ એક નવું રોકાણ સ્થળ શોધી કાઢ્યું છે, ફક્ત સ્થાનિક શેરો અને ETF જ નહીં, પરંતુ અ શું તમે પણ વજન ઘટાડવા એક્સપર્ટની સલાહ શોધી રહ્યા છો? તો આ ટીપ્સ એકવાર અચૂક અજમાવો! બ્લડ શુગર અને હાઈ કોલેસ્ટ્રોલનો આ છે સચોટ ઈલાજ! આ વસ્તુનો ઉપયોગ આજે જ શરૂ કરો! પિતાનો સામાજિક બહિષ્કાર થતાં કિંજલ દવેએ સમાજને દેખાડી લાલ આંખ, જુઓ વિડિયો 'ધુરંધર'માં ચમકેલા અક્ષયખન્નાને ૨૭ વર્ષ મોટી આ અભિનેત્રી સાથે જવું હતું ડેટ પર! જાણો ચોંકાવનારુ 215 કરોડ રૂપિયામાં 77 ખેલાડીઓનું ખૂલ્યું નસીબ, હરાજી બાદ તમામ ટીમોની સ્ક્વોડ જુઓ શ્રીલંકાના વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન અર્જૂન રણતુંગા પર લટકી ધરપકડની તલવાર, જાણો શું છે આખો મામલો દારૂ પીતા પહેલા લોકો ત્રણ વખત દારૂના ટીપાં જમીન પર કેમ છાંટે છે? ભારતના એવા તળાવો જે બદલે છે પોતાનો રંગ, હવામાન બદલાતા જ બદલાઈ જાય છે તેમનો કલર અમેરિકામાં નો એન્ટ્રી! ટ્રમ્પે 39 દેશો સુધી વધાર્યો ટ્રાવેલ પ્રતિબંધ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વધુ એક દેશે સર્વોચ્ચ સન્માનથી નવાજ્યા, કોઈ વૈશ્વિક નેતાને આ સન્માન નથ સુરતમાં સામે આવ્યો શિક્ષણક્ષેત્રનો ભ્રષ્ટાચાર, શહેરની 25 જેટલી ખાનગી શાળાઓના રેકોર્ડમાં ધાંધલી, ખાસ શિયાળામાં આ બાબતે નહિ ચાલે શાળાઓની મનમાની, વાલીઓ માટે રાહતનો નિર્ણય, જાણો સૌથી વધારે ઓનલાઇન ફ્રોડ UPIના માધ્યમથી થઈ રહ્યા છે, ત્યારે બચવા માટે અપનાવો આ નાના ઉપાયો! જાણો સરકાર શા માટે 'સંચાર સાથી' એપને દરેક ભારતીયોના ફોનમાં કરાવી રહી છે ડાઉનલોડ, જાસુસી કરવા કે અન્ય જાણો આજનું રાશિભવિષ્ય જાણો આજનું રાશિભવિષ્ય એક વ્યક્તિના હાર્ટએટેકે લઈ લીધા ૪ લોકોના જીવ! સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ, જુઓ વિડીઓ દુબઈ એર શોમાં ભારતનું ફાઈટર જેટ તેજસ થયું ક્રેશ! જુઓ કાળજું કંપાવતો વિડીઓ પાકિસ્તાનના ધ્વજમાં એક સ્ટારનો અર્થ શું થાય છે? વાયરલ વીડિયો જોઈને તમે પણ પોતાની જાતને હસતાં નહ 2026માં વિશ્વમાં આવશે આ તબાહીઓ, બાબા વેંગાની ભવિષ્યવાણીમાં માનવજાત માટે સૌથી મોટો રાક્ષસ સાબિત
અમેરિકામાં નો એન્ટ્રી! ટ્રમ્પે 39 દેશો સુધી વધાર્યો ટ્રાવેલ પ્રતિબંધ

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રીય સુરક્ષા અને જાહેર સલામતીનો ઉલ્લેખ કરતા ઇમિગ્રેશન નીતિને વધુ કડક બનાવી છે. મંગળવારે (16 ડિસેમ્બર, 2025), ટ્રમ્પ વહીવટીતંત્રે વધુ 7 દેશો અને પેલેસ્ટિનિયનો પર સંપૂર્ણ મુસાફરી પ્રતિબંધ લાદ્યો. આ ઉપરાંત, 15 અન્ય દેશોના નાગરિકો માટે આંશિક પ્રવેશ પ્રતિબંધો લાગૂ કરવામાં આવ્યા. ટ્રમ્પ વહીવટીતંત્રના આ પગલાથી અમેરિકા દ્વારા મુસાફરી પ્રતિબંધો અથવા પ્રવેશ પ્રતિબંધોનો સામનો કરી રહેલા દેશોની કુલ સંખ્યા 39 થઈ ગઈ છે.

12/17/2025
SidhiKhabar
ભારતીય રોકાણકારોએ એક નવું રોકાણ સ્થળ શોધી કાઢ્યું છે, ફક્ત સ્થાનિક શેરો અને ETF જ નહીં, પરંતુ અ

રિપોર્ટ અનુસાર, સંશોધન, ડિજિટલ પ્લેટફોર્મ અને શિક્ષણની વ્યાપક પહોંચએ આ પરિવર્તનને આકાર આપવામાં મોટી અને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. ભારતીય રોકાણકારો હવે તેમના પોર્ટફોલિયોનું નોંધપાત્ર વિસ્તરણ અને વૈવિધ્યીકરણ કરી રહ્યા છે. જો તમને લાગે છે કે ભારતીય રોકાણકારો હજુ પણ ફક્ત બેંક ફિક્સ્ડ ડિપોઝિટ, સ્થાનિક ઇક્વિટી, સોના અને ચાંદી, ETF અને બોન્ડમાં જ રોકાણ કરી રહ્યા છે, તો તમે બિલકુલ ખોટા છો. હા, ભારતીય રોકાણકારો હવે ભારતની બહાર વિદેશી બજારોમાં ભારે રોકાણ કરી રહ્યા છે. સ્થાનિક રોકાણકારો હવે ફક્ત એક કે બે શેરબજાર સુધી મર્યાદિત નથી; તેઓ યુએસ ઇક્વિટી, ઇન્ડેક્સ અને સેક્ટર-આધારિત ETF અને ખાનગી બજારની તકો સહિત વિદેશી બજારોમાં સતત તેમનું રોકાણ વધારી રહ્યા છે. 

12/17/2025
SidhiKhabar
બ્રાઝિલમાં હવાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં 'સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી'ની વિશાળ પ્રતિકૃતિ ધરાશાયી! જુઓ વા

હાલ, બ્રાઝિલનો એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થઈ રહ્યો છે. જેમાં એક  વાવાઝોડાને કારણે એવી ઘટના ઘટી છે કે જેને જોઈને લોકો ચોંકી ગયા છે. અહીં હવાઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં ભારે પવનને કારણે સ્ટેચ્યૂ ઓફ લિબર્ટીની વિશાળ પ્રતિકૃતિ ધરાશાયી થઈ ગઈ હતી. આ ઘટના રિયો ગ્રાન્ડે દો સુલ મેટ્રોપોલિટન પ્રદેશમાં, પોર્ટો એલેગ્રે નજીક, ગુઆઇબા શહેરમાં બની છે. આ ઘટનામાં કોઈના પણ ઘાયલ થવાના કોઈ સમાચાર નથી.

12/16/2025
SidhiKhabar
જાણો આજનું રાશિભવિષ્ય

16 Dec 2025: રાશિફળ તૈયાર કરતી વખતે, ગ્રહો અને નક્ષત્રોની સાથે પંચાંગની ગણતરીઓનું વિશ્લેષણ કરવામાં આવે છે. દૈનિક રાશિફળ (Rashifal, Daily Horoscope) એ ગ્રહો અને તારાઓની હિલચાલ પર આધારિત આગાહી છે, જેમાં તમામ રાશિઓ (મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધનુ, મકર, કુંભ) ની દૈનિક આગાહીઓ છે. આજનું રાશિફળ તમારી નોકરી, ધંધો, લેવડ-દેવડ, પરિવાર અને મિત્રો સાથેના સંબંધો, સ્વાસ્થ્ય અને દિવસભર બનતી શુભ-અશુભ ઘટનાઓની આગાહી કરે છે. જરૂરી બાબતો જાણવા માટે વાંચો આજનું રાશિફળ.

12/16/2025
SidhiKhabar
મોદી સરકાર મનરેગાની જગ્યાએ લાવી VB-G RAM G સ્કીમ, જાણો શું-શું બદલાશે

કેન્દ્ર સરકાર મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ, 2005 (મનરેગા)ને બદલવા માટે એક નવી રોજગાર ગેરંટી યોજના શરૂ કરી રહી છે. એવા સમાચાર છે કે સરકાર મનરેગાની જગ્યા વિકસિત ભારત રોજગાર અને આજીવિકા ગેરંટી મિશન (ગ્રામીણ) લેવા જઈ રહી છે. ટૂંકમાં આ યોજનાને VB-G RAM G બિલ 2025 કહેવામાં આવશે. લાઈવમિન્ટના એક અહેવાલમાં સમાચાર એજન્સી PTIના સંદર્ભે કહેવામાં આવ્યું છે કે સરકારે મનરેગાને રદ કરવા અને ગ્રામીણ રોજગાર માટે એક નવો કાયદો રજૂ કરવા માટે સાંસદોમાં એક બિલ વહેચ્યું હતું. બિલની નકલ અનુસાર, તે મનરેગાને બદલવા માટે સંસદમાં વિકસિત ભારત રોજગાર અને આજીવિકા ગેરંટી મિશન (ગ્રામીણ) રજૂ કરવાનો પ્રસ્તાવ મૂકે છે.

12/16/2025
SidhiKhabar
Top